ગુજરાત કૃષિ યુનિ. જૂનાગઢના પૂર્વ કેન્દ્ર નિયામક સ્વ. વિ.જે. પટેલની પૂણ્યતિથિ નિમત્તે તા.૨૩-૧૨-૨૪ના રોજ બાપા સીતારામ ગૌ સેવા મંડળ, જીનીયસ સ્કૂલ પાસે, ખલીલપુર રોડ, જોશીપુરા, જૂનાગઢની ગૌશાળામાં ગાય માતાજી માટે લાડવા તૈયાર કરાવી ખવડાવવામાં આવ્યા તેમજ વિકલાંગ સંસ્થા, જૂનાગઢમાં ભોજન-પ્રસાદ માટેનું દાન આપી પી.વી. પટેલ તથા કુટુંબીજનો દ્વારા ગૌ સેવા તથા અન્ન દાનની સેવા કરવામાં આવેલ હતી.