સોમનાથ મંદિર સુરક્ષા પોલીસે યાત્રિકની મદદ કરી ‘મે આઈ હેલ્પ યુ’ સુત્ર સાર્થક કર્યું

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે નાતાલ વેકેશન અને રોજીંદી દર્શનાર્થીઓની ભારે ભીડ રહેતી હોઈ જેમાં ઉત્તર પ્રદેશથી આવેલા સરિતા યાદવ કે જેઓ તેમના પતિથી અલગ પડી ગયેલ હતા અને ગભરાઈ ગયેલ હતા. જેઅને જાેઈ મહિલા પોલીસ કન્સ્ટેબલ હર્ષાબેન તેઓની પાસે જઈ સાંત્વના આપી અને જાણ મંદિર ડીવાયએસપી ખટાણા તથા પીઆઈ પટેલ તથા પીએસઆઈ બામરોટીયા અને ભુવાને કરાતા તેમના માર્ગદર્શન હેઠળ મંદિર પોલીસે જહેમત ઉઠાવી પતિ-પત્નીનું સુખદ મિલન કરાવી આપ્યું હતું. સોમનાથ મંદિરમાં દર્શન માટે જેન્ટસ-લેડીઝ અલગ લાઈનો હોઈ તેમજ દર્શન કર્યા બાદ બહાર નીકળવાના રસ્તાઓ પણ અલગ-અલગ હોઈ જેથી સાથે આવેલો પરિવાર છુટા-ભુલા પડી જવાના કિસ્સાઓ વારંવાર બનતા રહેતા હોય છે.

error: Content is protected !!