યાત્રાધામ દ્વારકામાં ૩૧મી ડીસેમ્બર ૨૦૨૪ની સાલનો અંતિમ સુર્યાસ્ત દ્વારકાના ભડકેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ સનસેટ પોઇન્ટ ખાતે યાત્રીકો સુર્યાસ્ત જાેવા ઉમટી પડ્યા હતા. ૨૦૨૪ની સાલને બાઇ બાઇ કહી ૨૦૨૫મી સાલને આવકાર્યું હતું. દ્વારકામાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા.