Yearly Archives: 2025

Breaking News
0

જૂનાગઢ મનપા હસ્તકની મિલ્કતોના ભાડામાં ૩૦ ટકાના વધારા સામે વિરોધ વંટોળ

જૂનાગઢ મ્યુ. કોર્પોરેશનના વેપારી ભાડુઆત એસોસિએશન દ્વારા રજુઆત કરાઈ જૂનાગઢ શહેરમાં મનપા હસ્તકની મિલ્કતોમાં ૭પ૦થી વધુ ભાડુઆતો રહે છે. દરમ્યાન તાજેતરમાં મનપાના બજેટમાં ૩૦ ટકાનો ભાડા વધારો કરવામાં આવતા તેનો…

Breaking News
0

હિંમતના હલેસાં દ્વારા સમુદ્રની છાતી ચીરતાં તરણવીરો : ચોરવાડથી વેરાવળના અરબી સમુદ્રમાં ૩૫મી વીર સાવરકર તરણ સ્પર્ધા યોજાઈ

ગુજરાત સહિત મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના સ્પર્ધકોએ ભાગ લીધો : ભાઈઓમાં પ્રત્યાય ભટ્ટાચાર્યએ અને બહેનોમાં ડિમ્પલ ગૌડાએ સ્પર્ધા જીતી રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર-ગીર સોમનાથ…

Breaking News
0

વિશ્વ ચકલી દિવસ

વિશ્વ સ્પેરો દિવસ, દર વર્ષે ૨૦ માર્ચે મનાવવામાં આવે છે, નાનાં પક્ષીઓનાં ટોળાંઓએ, આમંત્રણ વિના છતાં આવકાર્ય, અવિસ્મરણીય યાદો સર્જી હતી. પરંતુ સમય જતાં. આ નાના મિત્રો આપણા જીવનમાંથી અદ્રશ્ય…

Breaking News
0

જૂનાગઢ મેડિકલ કોલેજમાં રેગીંગના બનતા બનાવો અટકાવવા કમિટીની રચના કરાઈ

જૂનાગઢ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રો કે જેમાં પહેલા વર્ષ અને બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રેગીંગનો બનાવ ન બને તે માટે વાલીઓ, પત્રકાર, પોલીસ અને એનજીઓ મળી એક કમિટીની…

Breaking News
0

ખંભાળિયા : ટ્રાફિક વિભાગના પૂર્વ પોલીસ અધિકારીનું હૃદયરોગના કારણે અપમૃત્યુ

પોલીસ બેડામાં શોક સાથે નગરજનોમાં આઘાતની લાગણી દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલ દ્વારકામાં ફરજ પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવી રહેલા એન.ડી. કલોતરા નામના અધિકારીનું…

Breaking News
0

ખંભાળિયામાં ગુમ થયેલા તરૂણ મૃતદેહ સાંપડ્યો : વાલ્મિકી સમાજના તરૂણના મૃતદેહ સંદર્ભે પોલીસ તપાસ

ખંભાળિયાના શાંતિ નિકેતન વિસ્તારમાં રહેતો ૧૬ વર્ષનો એક તરૂણ આજથી આશરે ચાર દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ ગઈકાલે રાત્રિના સમયે એક અવાવરૂ સંપમાંથી તેનો મૃતદેહ મળી આવતા ભારે ચર્ચા મચી…

Breaking News
0

“સમુદ્રની લહેરો સાથે રમતોનો ઉલ્લાસ” : રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ કરાવતાં રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી

આગામી વર્ષે આ બીચ ફેસ્ટિવલમાં વધુ સુવિધા સાથે વધુ રમતો ઉમેરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : સોમનાથ દાદાની ભક્તિ અને પોતાના કૌવત દ્વારા ખેલાડીઓ ચોક્કસ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે : બીચ…

Breaking News
0

કેશોદમાં ચીલઝડપ કરનાર રાજકોટના ૨ શખ્સને જૂનાગઢમાંથી દબોચી લીધા

કેશોદમાં ચીલઝડપ કરનાર રાજકોટના ૨ શખ્સને પોલીસે જૂનાગઢમાંથી પકડી રૂપિયા૧,૯૪,૦૩૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. કેશોદમાં મહિલાના ગળામાંથી અજાણ્યા ડબલ સવારી બાઈક ચાલકો રૂપિયા ૧,૭૭,૧૫૦ની કિંમતના ૩૧.૬૨૦ ગ્રામ સોનાના ચેઇનની ચીલઝડપ…

Breaking News
0

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ જૂનાગઢમાં “પંચ પ્રકલ્પ‘ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંતર્ગત ક્વિઝ સ્પર્ધા યોજાઈ

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ મુકામે કોલેજના આચાર્ય ડો. જે.આર. વાંઝાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ‘પંચ પ્રકલ્પ’ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંતર્ગત ઓનલાઇન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

Breaking News
0

રૂા.૧.૬૦ કરોડથી વધુના એલ્યુમીનીયમ ભરેલા બે ટ્રક બારોબાર વેચી મારવાના કૌભાંડમાં વાંકાનેરના બે શખ્સ આયુમ, પ્રવિણના નામ ખૂલતા ઉત્તરપ્રદેશ પોલીસના રાજકોટમાં ધામા

ભક્તિનગર પોલીસે યુપીની પોલીસની મદદથી આરોપીના ઘરે વાંકાનેર પહોચી પણ બંને આરોપી નહિ મળતા બંનેના ઘરે યુપીની પોલીસે કોર્ટમાં ૨૮ દિવસમાં હાજર નહિ થાય તો તેમની મિલકત જપ્તિની નોટિસ ચિપકાવી…

1 34 35 36 37 38 62