
જૂનાગઢના બસ સ્ટેન્ડમાં ગાંજાે મૂકી નાસી જનાર આરોપી સાબરકાંઠાથી ઝડપાયો
જૂનાગઢ બસ સ્ટેશનમાં ગાંજાે મુકી ફરાર થઈ જનાર સાબરકાંઠાના શખ્સને એસઓજીની ટીમે પકડી પાડ્યો હતો અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની મળતી વિગત મુજબ જૂનાગઢ બસ સ્ટેન્ડમાં…