તમામ સરકારી સ્કૂલોમાં હાઈટેક ડિજિટલ ક્લાસ ધરાવતું દેશનું પહેલું રાજ્ય બન્યું કેરળ
શિક્ષણ ક્ષેત્રે દેશના ટોચના રાજ્યોમાં સામેલ કેરળે વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. દેશમાં સાક્ષરતામાં નંબર વન રાજ્યએ તમામ સરકારી સ્કૂલોને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવાની જાહેરાત કરી હતી.…