જગતજનની જગદંબાનાં નવલા નોરતાનો આવતીકાલથી પ્રારંભ
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલ તા.૧૭-૧૦-ર૦ર૦,શનિવાર આસો સુદ એકમ નવરાત્રીનાં પ્રારંભ સાથેે જ જગતજનની માં જગદંબાનાં નવલાં નોરતાનો પ્રારંભ થનાર છે. માતાજીનાં મંદિરોમાં આવતીકાલે વહેલી સવારથી જ માતાજીના પૂજન, અર્ચન,…