કણઝા બેઠકનાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર પ્રવિણ ચાવડાનો ભવ્ય વિજય
જૂનાગઢ તા. ર૮
જૂનાગઢ જીલ્લા પંચાયતની કણઝા બેઠકનું પરીણામ જાહેર થતાં પ્રવિણ ચાવડાનો ભવ્ય વિજય થયો છે જેને લઈને તેના ટેકેદારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ પ્રવર્તી ગયો છે. પ્રવિણ ચાવડાના ભવ્ય વિજયને વધાવવામાં આવ્યો હતો.


