ભારત સરકાર દ્વારા પદ્મશ્રી થી સન્માનિત કરાયેલ હાજી કાસમ મીરનું ભાજપ કોર્પોરેટરે ફોર્મ નં. ૭ ભર્યું.

ભારત સરકાર દ્વારા પદ્મશ્રી થી સન્માનિત કરાયેલ હાજી કાસમ મીરનું ભાજપ કોર્પોરેટરે ફોર્મ નં. ૭ ભર્યું.
ETV Bharat

જુનાગઢ ૨૭. 

હાલમાં જ્ જુનાગઢ ના જાણીતા કલાકાર શ્રી હાજી કાસમ મીર (હાજી રમકડું)ને ભારત સરકાર દ્વાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે જુનાગઢ ભાજપ ધારાસભ્ય એવા સંજયભાઈ કોરડીયા એમના રહેઠાણ પર એમને અભિનંદિત કરવા ગયા હતા ત્યારે ભાજપના જ કોર્પોરેટર સંજય મણવર દ્વારા વાંધા ફોર્મ ૭ રજૂ કરેલ.