કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સાથે જોડાયેલી સંસ્થાનું લાઇસન્સ રદ કર્યું.
લેહમાં ભારે હિંસા અને વિરોધને પગલે કેન્દ્ર સરકારે સોનમ વાંગચુકની સંસ્થા સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખનું FCRA લાઇસન્સ રદ કર્યું છે. ગૃહ મંત્રાલયના જણાવ્યાનુંસાર સંસ્થાએ સ્થાનિક અને વિદેશી યોગદાનનો દુરુપયોગ કાર્યો છે તેમજ એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ આપવામાં નિષ્ફળ રહી છે આથી આ પગલું લેવામાં આવ્યું છે.


