જૂનાગઢનાં યોગેશ્વર નગર નજીક રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી ફેસબુક આઈડી દુર્ગેશ યાવ તથા જાનવી પટેલ તથા ક્રિશ યાદવ વાળા વિવેક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદીની સગીરવયની દિકરી સાથે ફેસબુકથી મિત્રતા કરી સંબંધ વધારી તેણી પાસેથી અશ્લીલ વિડીયો મેળવી બાદમાં ફરીયાદીને ફોન કરી તેની દિકરી બાબતે ખરાબ વાતો કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફરીયાદીનાં સંબંધીઓમાં ફરીયાદીની સગીરવયની દિકરીના અશ્લીલ ફોટાઓ વાયરલ કરી ગુનો કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews