જૂનાગઢ શહેરમાં મુશળધાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા થઈ હતી ત્યારે જૂનાગઢ જીલ્લાના માખીયાળા ગામ પાસે આવેલ વાડી વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા જેથી કરીને જમીનનું ધોવાણ થયું હતું અને દિવાલ પણ ધરાશાયી થઈ હતી. આ પાણી ઘુસવાનું કારણ બાયપાસ રોડ બનતો હોય તેને પાણી નિકાલ માટેની વ્યવસ્થા ન કરી હોય જેથી કરીને ખેતરમાં પાણી ઘુસ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews