જૂનાગઢનાં ઈવનગર ખાતે રહેતાં એક મહિલાએ પોલીસમાં આ કામનાં આરોપી ગિરીશ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીની ઈચ્છા ન હોવા છતાં ફરીયાદીની પાછળ-પાછળ જઈ તેનો પીછો કરી રોકી બિભત્સ ઈશારા કરી જાતીય સતામણી કરતા હોય જેથી ફરીયાદીએ સાહેદ અશોકભાઈ તથા માધાભાઈને વાત કરતાં સાહેદ આરોપીને સમજાવવા જતાં સાહેદની સાથે બોલાચાલી કરી ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews