માંગરોળનાં આજક ગામેથી સગીરાને ભગાડી જતાં ફરીયાદ

0

માંગરોળનાં આજક ગામ ખાતે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી હિરા રામાભાઈ શામળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીનાં કાયદેસરનાં વાલીપણામાંથી ફરીયાદીનાં પરિવારની સગીરવયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી-ફોંસલાવી ભગાડી જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!