વિલિંગડન તથા આણંદપુર ડેમમાં આવેલ નવા નીરનાં કર્યા વધામણા

જૂનાગઢ શહેરમાં ગઈકાલે વરસાદનાં કારણે શહેરને પાણી પૂરૂ પડતો વિલિંગડેમ તથા આણંદપુર ડેમ ઓવરફલો થતા તેમાં આવેલા નવા નીરના વધામણા મહાનગરપાલિકા જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ડે.મેયર હિમાંશુભાઈ પંડયા , સ્થાયી સમિતિ ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસકપક્ષ નેતા નટુભાઈ પાટોડિયા, દંડક ધરમણભાઈ ડાંગર, નાયબ કમિશ્નર જે.એન.લિખિયા, કોર્પોરેટર પુનિતભાઈ શર્મા, આધ્યાશક્તિબેન મજ્બુદાર, ચંદ્રીકાબેન ચુડાસમા, વાલભાઈ આમછેડા, અશોકભાઈ ચાવડા, સંજયભાઈ ધોરાજીયા, ધર્મેશભાઈ પોસીયા, વોટર વર્કસ એન્જીનીયર હાજાભાઈ ચુડાસમા તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!