મજુરોને કામે પરત બોલાવવા કંપનીઓ વિમાનની ટીકીટ, ઘર આપવા તૈયાર

લોકડાઉનથી તમામ વેપાર-ઉદ્યોગ ધંધા બંધ જેવી હાલત છે ત્યારે મજુરો પોતાના વતન પરત ફરી ગયા હતાં. હવે ગાડી ધીમે ધીમે પાટા ઉપર આવી રહી છે ત્યારે કંપનીઓ મજુરોને બોલાવવા માટે પ્લેનની ટીકીટ, ઘર આપવા સહિતનાં પ્રોત્સાહનો આપી રહી છે. તો કેટલીક કંપનીઓ આસપાસનાં વિસ્તારમાંથી નવા લોકોને કામ ઉપર રાખી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!