વંથલીનાં થાણાપીપળી અને માણાવદરનાં બુરી ખાતે અપમૃત્યુનાં બનાવો

વંથલી તાલુકાનાં થાણાપીપળી ખાતે રહેતાં વેલજીભાઈ બેચરભાઈ વડારીયાને છેલ્લાં બે વર્ષથી કેન્સરની બિમારી હોય અને તેઓને આ બિમારી સહન ન થતાં તેઓએ પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે માણાવદરનાં બુરી ખાતે રહેતાં સાહીલભાઈ મંગાભાઈ પારઘીએ કોઈપણ કારણસર ગળાફાંસો ખાઈ લેતા તેનું પણ મૃત્યુ નિપજતાં પોલીસે આ બંને બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!