ગીરનાર જંગલે લીલી ચાદર ઓઢી, કુદરતને ખોળે બેઠક જમાવતા વન્ય પ્રાણીઓ

0

મેઘરાજાના આગમન બાદ ગીરનાર જંગલે જાણે લીલી ચાદર ઓઢી લીધી છે. ગીરનારની આ પ્રકૃતિ સાથે વન્ય પ્રાણીઓની લાટાર જાેવા મળતી હોય છે ત્યારે વન વિભાગ દ્વારા ગીરનાર જંગલમાં વન્ય પ્રાણીઓ માટે બેઠક બનાવવામાં આવી છે. આ બેઠક પ્રાણીઓ માટે અનુકુળ હોય તેમ સિંહોની બેઠક જાેવા મળી રહી છે. વન્ય પ્રાણીઓને આ બેઠક અનુકુળ આવી હોવાનું જૂનાગઢના ડીસીએફ દ્વારા જણાવાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!