જૂનાગઢમાં જુગાર દરોડો : ૬ ઝડપાયા

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.બી.હુણ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જૂનાગઢનાં સાબરીન સોસાયટીમાં જુગાર અંગે દરોડો પાડતાં પ મહિલા સહિત ૬ ને કુલ રૂા.૪૩૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!