દીપ પ્રાગટય સાથે ઉજવણી

0

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે ગઈકાલે જૂનાગઢ ખાતે અગ્રણી કિશોર ચોટલિયા તથા તેના પરિવાર દ્વારા દિપ પ્રાગટ્ય કરી ઉજવણી કરવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!