જૂનાગઢમાં જુગાર દરોડો : પાંચ ઝડપાયા

જૂનાગઢનાં યમુના નગર ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં અલ્તાફભાઈ મહમદભાઈ, અશરફભાઈ મુંગરભાઈ, શબીરભાઈ હારૂનભાઈ, વિપુલભાઈ મનજીભાઈ, ભરતભાઈ શંભુભાઈને કુલ રૂા.૧૦૧૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!