વંથલી ખાતે રહેતાં મારૂફભાઈ રફીકભાઈ વાજાએ અજાણ્યા શખ્સોએ ફરીયાદી તથા સાહેદોની દુકાનોના તાળાં તોડી અલગ-અલગ દુકાનોમાંથી રોકડા રૂા.પ૮ હજાર, મોબાઈલ-૪, તથા રાજકમલ બીડી પેકેટ-૧ર મળી કુલ રૂા.૬પ,૭૦૦નાં મુદ્દામાલની ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews