જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એ.બેલીમ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જૂનાગઢનાં ઝાંઝરડા રોડ સિધ્ધનાથ મંદિર પાછળ જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં દિલીપભાઈ દેવચંદભાઈ પોતાનાં રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમાડતાં હોવાની ચોક્કસ બાતમીનાં આધારે દરોડો પાડતાં ફિલીપ્સ જીવનભાઈ, જય વિનુભાઈ, રીનાબેન દિલીપભાઈ, રેખાબેન ઉર્ફે દક્ષાબેન ફિલીપ્સને કુલ રૂા.પ૩૧૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews