માણાવદરનાં મુળએકલેરાનાં વીરાભાઈ રૈયાભાઈ શામળા (ઉ.વ. રર) કોડવાવ ગામેથી સમેગા દૂધ દેવા જતાં કોડવાવ ગામ પાસે ગાડી સ્લીપ થતાં પડી ગયેલ તે દરમ્યાન ગાડીને બચાવવા જતાં તે પણ લપસ્યો હતો જે શાંખ નદીનાં વેણમાં તણાવા લાગતાં તેને બચાવવા એક યુવાન દોડયો હતો. પરંતુ તેને બચાવી શકયો ન હતો. આ યુવાનનો મૃતદેહ ૪ કિમી દૂરથી મળ્યો હોવાનું મામલતદાર રામે જણાવેલ છે. જુવાનજાેધ પુત્ર ગુમાવતાં નાના પરિવાર ઉપર વજ્રઘાત પડી ગયો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews