ધણફૂલીયાથી ઉમાધામ ગાંઠીલા જતા રસ્તાનો પુલ તૂટ્યો

0

જૂનાગઢના ધણફૂલીયા ગામ અને ઉમાધામ ગાંઠીલા વચ્ચેથી ઓઝત નદી પસાર થાય છે અને વચ્ચે પુલ આવેલ છે. આ પુલ લાંબા સમયથી બિસ્માર હોય જેને લઈને અકસ્માતનો ભય રહેતો હતો. ત્યારે જૂનાગઢમાં ભારે વરસાદને કારણે આ પુલ તૂટી ગયો છે જેને લઈને અવરજવર બંધ થઈ ગઈ છે. ત્યારે હવે તો પાણીનો વેવ ઓછો થાય અને પુલનું કામ શરૂ થાય ત્યાર પછી જ અવરજવર થઈ શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!