સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ શુક્રવારે કહ્યું હતું કે, તે ર૦ર૧ સુધીમાં ભારત અને અન્ય વિકાસશીલ દેશો માટે કોવિડ-૧૯ની રસીના ૧૦ કરોડ ડોઝ તૈયાર કરવા માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને જીએવીઆઈ વેક્સિન અલાયન્સ તરફથી ૧પ૦ મિલિયન ડાૅલરની સહાય મેળવશે. સિરમ ઈન્સ્ટિટ્યૂટે એક નિવેદનમાં કહ્યું હતું કે, એસ્ટ્રાઝેનેકા અને નોવાવેક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીઓની કિંમત ૩ ડાૅલર પ્રતિડોઝ હશે અને જીએવીઆઈના કોવેક્સ એડવાન્સ માર્કેટ કમિટમેન્ટ હેઠળ ૯ર દેશો માટે આ રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews