તાજેતરમાં કોરોના પોઝીટીવ કેસ બાબતે લોકોમાં અનેક તર્કવિતર્કો થઈ રહયા છે. કોઈ દર્દીઓને કોરોનાના કોઈપણ જાતનાં લક્ષણો જાેવા ન મળત ાહોય તેવા દર્દીઓને પોઝીટીવ રીપોર્ટ આવે છે. તો કોઈ દર્દીઓને લક્ષણો જાેવા મળવા છતાં બે-ત્રણ દિવસમાં રજા આપી દેવામાં આવે છે. દર્દીઓને યોગ્ય સારવાર પણ આપવામાં ન આવતી હોવાનો વિડીયો પણ મિડીયામાં વાયરલ થઈ રહયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews