ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમે ડેપો મેનેજર કક્ષાના ૧૧ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. સુરતના (ડીટીએસ) ડી.એન. રંજિયાને નિગમના એમ.ડી.ના પી.એ. તરીકે મૂકવામાં આવ્યા છે. વર્તમાન પી.એ.ની મહેસાણા બદલી થઇ છે. ભાવનગરના લેબર ઓફીસર ડી.એમ. જાેગલ જૂનાગઢમાં લેબર ઓફીસર તરીકે મૂકયા છે. અન્ય હુકમો સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતના વિસ્તારોને સ્પર્શતા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews