જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની અવિરત સવારી રહી છે અને ગઈકાલ સાંજથી વરસાદનું જાેર ઘટયું છે. જાે કે, આજે સવારે વરસાદી ઝાપટાં જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં પડી ગયા હતા. દરમ્યાન કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વૈજ્ઞાનિક ધીમંત વઘાસીયાના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેશે તેમજ આગામી તા. ૧૩ થી ૧૪ ઓગસ્ટ દરમ્યાન ફરી વરસાદની સિસ્ટમ બંધાશે તેમ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews