ઉના : ખેતલીયા દાદાનાં મંદિરે હોમાત્મક યજ્ઞની પૂર્ણાહુતી

ઉનાની પવિત્ર ભૂમિ ઉપર પ્રખ્યાત હીરા તળાવ પાસે આવેલ શ્રી ખેતલીયા દાદાના સ્થાનકે અષાઢ માસની અમાસથી શ્રાવણ માસની અમાસ સુધી તેમ ૩૧ દિવસ સુધી કોરોના મહામારીથી રક્ષણ માટે વિશ્વ કલ્યાણ માટે મહા મૃત્યુંજય જાપ હોમાત્મક યજ્ઞ આયોજન દાદાના પરંમ ભક્ત મયુરભાઇ ગાંધી અને દાદા મંડળ પરીવાર દ્વારા કરવામાં આવેલ છે. ૩૧ દિવસના યજ્ઞમાં ૨૭૧૧૮૮ જાપ હોમાત્મક યજ્ઞ પૂર્ણ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!