ઉના પંથકના નવાબંદર ગામે દર વર્ષે મોર્હરમની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોર્હરમની પાંચ તારીખે દુલદુલ બાપુનું ઝુલુસ કાઢવામાં આવે છે. જે આ વર્ષે વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને ધ્યાને લઇ ગીર-સોમનાથ જીલ્લાના કલેકટરના જાહેરનામા મુજબ મોર્હરમની ૫ તારીખે ઉજવણી કરવામાં આવશે નહિ જેથી બહારગામથી મન્નત લઈને આવતા શ્રદ્ધાળુઓને મુસ્લિમ સમાજના પ્રમુખ સીદીકભાઈ ચવાણ તેમજ પટેલ બચુભાઇ સમાએ ઘરે ફાતેહાખાની કરવાની અપીલ કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews