ગણેશ ચતુર્થીનાં દિવસે ઠેર ઠેર ગણેશજીની સ્થાપન કરવામાં આવે છે. ત્યારે ઉનાનાં શિવાજી પાર્ક સોસાયટીમાં રેહતા પરમાર સન્ની પ્રફુલભાઈ સતત ૩ વર્ષથી પોતાનાં હાથે માટીની બનાવેલી મૂર્તિનું સ્થાપન કરે છે. આ વર્ષે તેમણે ૬ મૂર્તિ બનાવેલી છે. તેમણે રંગો અને વિવિધ પ્રકારનાં મોતીનો શણગાર કરીને બાપ્પાની પૂજા અને આરતી કરવામાં આવે છે. તેઓ લોકોને માટીનાં ગણપતિજી બેસાડવાની સલાહ આપી છે અને આપણાં આજુબાજુમાં થતા પ્રદુષણને અટકાવવા તેમણે પોતાનાં ઘરે ગણપતીજીનું વિસર્જન કરવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews