જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત ભારતી આશ્રમ અને સરખેજ અમદાવાદ આશ્રમનાં સંસ્થાપક મહામંડલેશ્વર પુ.વિશ્વંભર ભારતીજી મહારાજના ગુરૂદેવ બ્રહ્મલિનસંત અંવતિકાભારતીજી મહારાજની આજે ૪૬મી નિર્વાણ તિથીની વર્તમાન પરિસ્થિતિને લઈ સાદગીપુર્ણ ઉજવણી થઈ રહી છે. જેમાં પુ.ભારતીબાપુના સાનિધ્યમાં સવારે ૭ થી ૯ કલાક સદગુરૂની સમાધીનું પુજન કરવામાં આવેલ.અને અત્યારે ૯ કલાકથી યજ્ઞનો પ્રારંભ થયો છે. જેની સાંજે પુર્ણાહુતી થનાર છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કલ્યાણાનંદભારતીજી મહારાજ તેમજ હરીહુરાનંદભારતીજી તેમજ ઋષિભારતીજી મહાદેવભારતીજી અને ટ્રસ્ટી મંડળના મનોજભાઈ જાેબનપુત્રા સહિતના સેવકો જહેમત ઉઠાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews