જૂનાગઢના પવિત્ર દામોદરકુંડ ખાતે ભાદરવા માસના પ્રારંભે શ્રધ્ધાળુઓ પિતૃઓને જલ અર્પણ કરવા ઉમટયા હતા. જૂનાગઢ ઉપરાંત રાજયના અનેક વિસ્તારમાથી ભાવિકો અહી પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુ સંસ્કૃતિ મુજબ ભાદરવા મહીનામાં પિતૃઓના મોક્ષ અર્થે તિર્થ સ્થળ ઉપર પિપળે પાણી અર્પણ કરવાનું અનેરૂ મહત્વ છે. તેમાં પણ દામોદરકુંડનો તો વિશેષ મહીમાં વર્ણવામાં આવ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews