તાજેતરમાં ગુજરાત રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા રપ જિલ્લાના લેજીસ્લીેટીવ એસેમ્બ્લીના સભ્યોની જિલ્લા પોલીસ કમ્પલેઈન ઓથોરીટીમાં નિમણુંક કરવામાં આવી છે જેમાં ગીર સોમનાથ જિલ્લામાં વીમલભાઈ કાનાભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લામાં દેવાભાઈ પુંજાભાઈ માલમ અને ભગાભાઈ ધાનાાભાઈ બારડની નિમણુંક કરવામાં આવેલ છે. ગુજરાત રાજયના ગૃહ વિભાગ દ્વારા રાજયના કુલ ૪૬ ધારાસભ્યોની રપ જિલ્લા માટે નિમણુંક કરવામાં આવી છે અને બે વર્ષ સુધી સભ્ય પદે રહી શકશે તેમ જાણવા મળેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews