લોકડાઉન, કોરોનાનાં કારણે સામાન્ય જરૂરીયાતમંદ લોકોની કરોડરજજુ ભાંગી નાંખતા ધંધામાં મંદી, આર્થિક તકલીફમાં દુઃખ-દર્દ મટાડવા, ૭ર કલાકમાં ધાર્યું પરિણામ માટે વિધિ-વિધાનનાં નામે ધતિંગલીલા-છેતરપિંડી કરનાર રાજકોટનાં બે ભુવા પ્રકાશ જયંતિભાઈ ચોૈહાણ તથા ભુવા રણજીત બચુભાઈ ગોહેલનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ૧૧૮૦મો સફળ પર્દાફાશ કર્યો હતો. પીડીતને રૂપિયા પરત આપી બંને ભુવાએ કબુલાતનામું આપી કાયમી ધાર્મિક છેતરપિંડીનો ધંધો બંધની જાહેરાત કરી દીધી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews