જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલ સરસ્વતી સ્કુલનાં સંચાલક પ્રદિપભાઈ ખીમાણી દ્વારા આજે ગણેશ ચતુર્થીનાં દિવસે વિધ્નહર્તા દેવ ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવેલ હતું. સ્કુલમાં ૧૧ દિવસ ગણેશ મહોત્સવની ઉજવણી કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સાદાઈથી કરવામાં આવશે. દરરોજ આરતી કરવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews