સ્થાનકવાસી જૈન સંઘ જૂનાગઢ દ્વારા પૂ. પ્રભાકુવરજીની પૂણ્યતિથિ જાેગ

0

જૂનાગઢનાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘની યાદીમાં જણાવાયું છે કે પૂ. પ્રભાકુવરજી મ.સ.ની પૂણ્યતિથિ નિમિત્તે તા. ર૮-૮-ર૦થી પાંચ દિવસના એકાશણા ઘરે કરવાના છે. વિશ્વ કલ્યાણ તથા રોગમુકત થવા ર૭ લોગસ્સનો, વંદના કરવી. એક સાથે પાંચ દિવસ પચખાણ લઈ લેવાના રહેશે. આ માટે સુરેશભાઈ મો. ૯૯ર૪૦ ૧ર૬પ૦, અમિત મોદી ૯૪ર૭ર ૧૮૩૪૧, કમલેશ અવલાણી ર૬ર૪૭૪૦ નો સંપર્ક કરવા પ્રમુખ લલિતભાઈ દોશીની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!