જૂનાગઢ રેન્જ ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત

સાયબર ક્રાઈમને લગતા ગુનાઓ નિવારવા, શોધી કાઢવા જૂનાગઢ રેન્જ ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલ છે જેમાં સાયબર ક્રાઈમને લગતા ગુનાઓ જેવા કે ક્રેડીટ/ડેબીટ ફ્રોડ, ઓનલાઈન જાેબ ફ્રોડ, ડેટા થેફટ, ઈન્સ્યોરન્સ ફ્રોડ, લોટરી/ગીફટ ફ્રોડ, લોન ફ્રોડ, વાયરસ/માલવેર, કસ્ટમેર કેર ફ્રોડ, ઓએલએકસ ફ્રોડ, સીમ સ્વેપીંગ ફ્રોડ, ઈમેઈલ હેકીંગ ફ્રોડ, મેટ્રીમોનીયલ ફ્રોડ, ઓનલાઈન શોપીંગ ફ્રોડ, ઈમેઈલ ફ્રોડ, પેટીએમ કેવાયસી ફ્રોડ, સાયબર બુલીંગ સોશ્યલ મીડીયા સંબંધી ગુનાઓ જેમ કે ફેક એકાઉન્ટ, પ્રોફાઈલ હેકીંગ વગેરે માટે ફોન નં. ૦ર૮પ ર૬પ૬૧૦૦, વોટ્‌સ એપ નં.૮૭૮૦૯ પ૮૮૪૪, એડ્રેસ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, આજીપી ઓફીસ, બિલખા રોડ, જૂનાગઢ તેમજ E-mail : cybercrime-igp-jun@Gujrat.gov.in, Instagram : cyber crimeps junagadh range, Facebook : cyber crimeps junagadh range, Twitter : cyber crime police station junagadh range@ cybercrimejnd ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!