જૂનાગઢમાંથી ૧૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ કોન્સ્ટેબલ દિનેશ રામભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે ઈમ્તીયાઝ ઉર્ફે ભીમ મહમદભાઈના રહેણાંક મકાનની બાજુમાં આવેલ બંધ મકાન પાસે રાખવામાં આવેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૬ રૂા.૬૮૭૦નાં મુદામાલ સાથે ઝડપી રેઈડ દરમ્યાન હાજર મળી આવેલ અને આરોપીની ધરપકડ કરી તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!