દ્વારકા : સાંસદ પુનમબેન માડમનું કાર્યાલય ખુલ્લુ રહેશે

૧૪મી સપ્ટેમ્બર -ર૦ર૦થી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહયુ છે. આ સત્ર દરમ્યાન જામનગરના સંસદસભ્ય પુનમબેન માડમ નવી દિલ્હીમાં હાજર રહેશે. તા.૧૪-૯-ર૦ર૦ થી તા.૧-૧૦-ર૦ર૦ સુધી ચોમાસુ સત્ર દરમ્યાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન જામનગર જીલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખંભાળીયા ખાતે સંસદસભ્યના કાર્યાલય સવારે ૯-૩૦ થી રાત્રે ૮-૩૦ થી સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય ઃ નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન. ૦ર૮૮- ર૬૭૬૬૮૮, ર૬૭૦૧૦૦, ખંભાળીયા કાર્યાલય ઃ પોસ્ટ ઓફિસ રોડ (ફોનઃ ૦ર૮૩૩- ર૩૩૩૮૮)નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!