દ્વારકાધીશનાં ભકતો માટે આનંદો

દ્વારકાધીશનાં ભકતો માટે ખુશીનાં સમાચાર પ્રાપ્ત થયેલ છે. જગતમંદિરમાં થતી આરતીમાં ભકતોને જવા માટે પ્રતિબંધ હતો તે ઉઠાવી લીધેલ છે. હવેથી ભકતો જગતમંદિરમાં થતી સવારની બે તથા સાંજની બે એમ મળીને કુલ ચાર આરતીમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને લાભ લઈ શકશે. આ સમાચાર કાળિયા ઠાકોરનાં ભકતોમાં ફેલાતા હર્ષની લાગણી ફેલાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!