જૂનાગઢ લોહાણા મહાજન વાડી ખાતે આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહી યોજાય

0

છેલ્લા કેટલાક વર્ષોથી જૂનાગઢનાં ગીરનાર રોડ ઉપર આવેલ લોહાણા મહાજન વાડી ખાતે માત્ર લોહાણા જ્ઞાતિની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન થતું હતું પરંતુ ચાલું વર્ષે કોરોના મહામારીનું જૂનાગઢમાં સંક્રમણ વધતા લોકોની સ્વાસ્થ્યની ચિંતાને ધ્યાને લઈને નવરાત્રી મહોત્સવ યોજવામાં આવશે નહી તેમ એક અખબારી યાદીમાં જ્ઞાતિ પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!