ર૭ હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી

0

ગુજરાત રાજય પોલીસ મહાનિરીક્ષક બ્રીજેશકુમાર ઝા દ્વારા ગઈકાલે હથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલીનાં હુકમો જારી કરવામાં આવેલ છે. જેમાં ર૭ અધિકારીઓને નવી જગ્યાએ નિમણૂંક આપવામાં આવી છે. જૂનાગઢ ખાતે ફરજ બજાવતા એ.એમ. ઝાલાને જુથ-૮ ગોંડલ ખાતે મુકવામાં આવેલ છે. જયારે જુથ-૧૯ મરીન વિભાગમાં ફરજ બજાવતાં એચ.કે.જાદવને જૂનાગઢ ખાતે મુકવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!