મહાત્મા ગાંધી કોલેજ ઓફ નર્સિંગ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી

0

 

બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહાત્મા ગાંધી કોલેજ ઓફ ના સ્ટાફ તથા ટ્રસ્ટી ગણ દ્વારા ગાંધીજીને સુતરની આંટી પહેરાવી અને દિપ પ્રાગટ્ય કરી સોશ્યલ ડીસ્ટ્રન્સ જાળવી અને ઓછી સંખ્યામાં સ્ટાફ પરિવાર તથા ટ્રસ્ટી ગણો ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા ગાંધી કોલેજ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ સંદીપ તથા વાઘેલાભાઈ, રવિભાઈ કાછડીયા, હરેશભાઈ સાવલિયા તેમજ મહાત્મા ગાંધી કોલેજ ઓફ નર્સિંગના ટ્રસ્ટી અમુભાઈ પોકિયા તથા ભાવનાબેન પોકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે ગાંધીજીને જન્મ જયંતિની ખૂબ જ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!