સુત્રાપાડામાં સરકારના કાળા કાયદાનાં વિરોધમાં કોંગ્રેસે ધરણા કર્યા

સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત વિરોધી ગુજરાત સરકારના નવા કાળા કાયદા અને શિક્ષણના કાયદા રફેદફે કરનાર ભાજપ સરકારના વિરોધમાં ગઈકાલે મામલતદાર કચેરીમાં ધરણા કરવામાં આવ્યા હતાં જેમા સુત્રાપાડા શહેર અને તાલુકા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!