વેરાવળ સ્ટેશનમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો

વેરાવળ રેલ્વે સ્ટેશન બહાર અજાણી મહિલા (ઉં.વ. આશરે ૬૦) કોઇપણ બીમારી સબબ બેભાન અવસ્થામાં પડેલ જેને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ જયાંથી વધુ સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ જયાં તા.ર ઓકટો.ના રોજ સારવાર દરમ્યાન તેમનું અવસાન થયેલ છે. આ અજાણી મહિલાના કોઇ વાલી-વારસ કે સગા સંબંધી હોય અથવા આ મહિલાને ઓળખતા હોય તેઓએ સીટી પોલીસ સ્ટેશન નંબર (૦ર૮૭૬) રર૦૦૦૩ ઉપર જાણ કરવા યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!