સાળંગપુર : દશેરાએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને વિશેષ શણગાર

સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દશેરા પર્વ નિમિત્તે દશેરાએ ૬.૩૦ કલાકે મંગળા આરતી, ૭ કલાકે શણગાર આરતી,સંધ્યા આરતી સાંજે ૬.૩૦ કલાકે પૂજારી ધર્મશિકોરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને ગદા, તલવાર વગેરે ધરાવી ડાંડયા તથા ભરતકામવાળા વસ્ત્રોનો વિશેષ શણગાર ધરાવવામાં આવ્યો હતો જેનાં દર્શનનો હરિભક્તોએ લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!