કેશોદ તાલુકાનાં ચાંદીગઢના પાટીયા નજીક અજાણ્યા વાહને ઠોકર મારતા યુવાનનું મૃત્યું

કેશોદનાં માંગરોળ રોડ ઉપર ચાંદીગઢનાં પાટીયા નજીક ફર્નીચરની દુકાન પાસે ગઈકાલે બનેલા એક બનાવમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું સીબીઝેડ મોટર સાયકલ નં.જીજે-૧૧-એએફ-૦ર૯પ પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી ટીવીએસ કંપનીનું સ્કુટી પેપ નં.જીજે-૧૧-બીએ-પ૧૪પને ટકકર મારી દેતા ચાલકને ગંભીર ઈજા થતા મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!