વેરાવળ-પાટણ નગરપાલીકાના કરવેરા ૩૧ મી પહેલા ભરનારને રીબેટ મળશે

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા વર્ષ ર૦ર૦-ર૧ના કરવેરાની તમામ રકમ તા.૩૧-૧૦-ર૦ર૦ સુધીમાં ભરપાઇ કરનાર આસામીઓને મિલ્કતવેરામાં દસ ટકા રીબેટ આપવામાં આવનાર હોવાનું ચીફ ઓફીસર જતીનભાઇ મહેતાએ જણાવેલ છે તેમજ તમામ કરવેરાની ઓનલાઇન કામગીરી શરૂ થયેલ હોવાથી કરદાતાઓ ઓનલાઇન વેબસાઇટ enagar. gujarat. gov.in દ્વારા પેમેન્ટ કરી શકશે જેની નગરજનોને નોંધ લેવા એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!